આજ રોજ મુન્દ્રા મધ્યે નવી શાર્ક માર્કેટ આઝાદ ચોક મ્ધયે સ્વછતા અભિયાન

કચ્છ –  મુન્દ્રા – તારીખ – ૩૧-૧૨-૨૦૨૧ શુક્રવાર

આજ રોજ મુન્દ્રા  મધ્યે  નવી શાર્ક માર્કેટ આઝાદ ચોક  મ્ધયે સ્વછતા અભિયાન અંતગર્ત સફાઇ ભારતીય તટ રક્ષક ના જવાનો અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી અને કચરા ટોપલી‌ઓ આપવામા આવી હતી  જેમાં તટ રક્ષક ના જ્વાનો અને નગરપાલિકા ના પ્રમુખ કિશોરભાઈ પરમાર કરોબારી ચેરમેન ડાયા લાલ આહીર નગર સેવકો ઉમિલા બેન ગઢવી જિતુભાઈ માલમ  પ્રકાશ  પાટીદાર અને નગરપલિકા ના કર્મચારી જોડાયા હતા – અહેવાલ – ઇમરાન અવાડીયા મુન્દ્રા.

Leave a Reply

Your email address will not be published.

error: