સવારના સુમારે મુદરા આદર્શ ટાવર ઉપર આસિત વોરા ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેના લગાવ્યા બેનર

(કચ્છ – મુન્દ્રા – તારીખ – ૨૮ ડિસેમ્બર ૨૦૨૧) 

આજ રોજ સવારના સુમારે મુદરા આદર્શ ટાવર ઉપર  આસિત વોરા ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જે પણ દોષિત છે તેને પદ ઉપર રદ કરવામાં આવે  અને  યુવા વર્ગ વારમ વાર  આવી સરકારી ભરતીઓ માં પેપર ફોડ પેપર લીક થઈ રહ્યા છે તેથી ઘેરા આઘાતમાં છે તેના વળતર પેટે ૫૦૦૦૦/હજાર ચુકવી આપવા આવે તેવી માંગ સાથે મુદરા આમ આદમી પાર્ટી નાં કારયકરો. બેન લગાવી ને ગુજરાત સરકાર જે પોતાને ગતી શીલ ગણાવે છે તો જે બે માગણી કરવામાં આવી છે તે  બારામાં ગુજરાત સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. યુવાનો ને ન્યાય કરવામાં આવે તેવી માંગ છે શ્રમિક વિકાસ સંગઠન કચ્છ જિલ્લા નાં ઝોન પ્રમુખ સંજયભાઈ બાપટ મુદરા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ મુંદરા શહેર સંગઠન મંત્રી હરેશ ગર ગોસ્વામી ઉપમંત્રી સાબાન એસ ખોજા વગેરે દ્વારા બેન લગાવીને સરકાર સામે માંગ કરવામાં આવી. અહેવાલ – ઈમરાન અવાડીયા મુદરા

Leave a Reply

Your email address will not be published.

error: