મુન્દ્રા ના ધ્રબ ગામ ના નજીક નવીનાળ ના યુવક કરપીણ હત્યા

કચ્છ – મુન્દ્રા – તારીખ – ૨૮ડિસેમ્બર ૨૦૨૧

મુન્દ્રા તાલુકા ના ધ્રબ્ ગામે આજે  સમી રોજ પ્રવિણ ઉફૅ પેમજી થારુ નામ નો યુવક ની કરપીણ હત્યા થયા ની ઘટના થવાની પ્રકાશ માં આવી છે સૂત્રો  ના જાણવા પ્રમાણે ધ્રબ ગામ ની સીમ માં આજે સાંજે ધટના  બની છે પ્રવિણ ઉફૅ પેમજી થારુ ની હત્યા શા કારણે થઈ છે તરહે તરહે ચચા થવા લાગી છે. અનૈતિક સબંધો મામલે હત્યા થયા હોવા ની આશંકા સેવાઇ રહી છે આ અંગે મુન્દ્રા પી આઈ બારોટે ત્પાસ હાથ ધરી છે. અહેવાલ -ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: