આજે ભારાતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો ૧૩૭ માં સ્થાપના દિવસ

કચ્છ – મુન્દ્રા – તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ મગળવાર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વિચારધારા જેણે કરોડો ભારતીય ને ગુલામીમાંથી મુક્ત કરાવ્યા અંગ્રેજોની હુકુમત સામે ડર્યા વગર  જુક્યા વગર પ્રાર્ણો ની આહુતી આપી ને દેશ કણ કણ ની રક્ષા કરી દેશ ને આઝાદી આપાવી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો ૧૩૭ માં સ્થાપના દિવસ નિમિતે આજ રોજ મુન્દ્રા ની સામુહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે તબીબો ને ફૂટ વિતરણ કરી ને ઉજવણી કરવામાં આવી

આ કાર્યક્રમ માં જીલ્લા કોંગ્રેસ  ના પ્રમુખ  યુવેન્દ્ર સિંહ જાડેજા શહેર કોંગ્રેસ ના  પ્રમુખ  કપિલ ભાઈ કેસરીયા તાલુકા કોંગ્રેસ ના મહામત્રી મુકેશભાઇ ગોર નગર પાલિકા ના વિપક્ષના ઇમરાન ભાઈ જત સિરાજ ભાઈ મલેક જાવેદ પઠાણ ભરત પાતારિયા મજીદ ભાઈ સાધ  હાજર રહ્યા હતા. અહેવાલ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: