જીંદલ સો લિમિટેડ નાના કપાયા કંપની ની ગેરનીતિ સામે ૪૦ દિવસ થી વધુ સમય થી ધરણા ઉપવાસ કરી રહેલા કર્મચારીઓ નું સુખદ સમાધાન

આજ રોજ જિંદાલ સામે હડતાળ પર બેઠેલા કર્મચારીઓ સાથે સુખદ સમાધાન માનનીયા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન થી તાલુકા કારોબારી ચેરમેન શ્રી હરેન્દ્રસિંહ જાડેજા તથા નગરપાલિકા ચેરમેન ધ્રુવરાજસિંહ ચુડાસમા તથા જયરાજસિંહ સમાઘોઘા ની હાજરી મા કંપની અધિકારી સાથે ચર્ચા કરી સુખદ સમાધાન કરેલ છે કર્મચારીઓ હડતાળ પૂર્ણ જાહેર કરી કાલ સવાર થી નોકરી જોઈન્ટ કરે છે જે સર્વનું મતે સ્વીકાર કર્યો હોવાનું એક યાદી માં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published.

error: