ગુમ થનાર મહિલાની માહિતી આપવા અંગે

અંજાર પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ – ગાંધીધામ પ્રેસ નોટ તા .૧૨ / ૦૧ / ૨૦૨૨ અંજાર પોલીસ સ્ટેશન ગુમ.નોંધ ન.- ૧૩૧/૨૦૨૧ તા .૨૫ / ૧૨ / ૨૦૨૧ રોજ જાહેર થયેલ અને આ કામે ગુમથાનર મહિલા ભાવનાબેન W/O વિષ્ણુભાઇ રણછોડદાસ પટેલ ઉ.વ. – ૩૫ રહે.મ.નં -૨૯૬ , પુરૂષોતમનગર -૦૨ , રેલ્વે સ્ટેશનની સામે , મેઘપર ( બોરીચી ) તા – અંજાર . મુળ રહે.સાપાવાડા તા.બેચરાજી જી.મહેસાણા શરીરે મધ્યમ બાંધો રંગે ઘઉં વર્ણી ઉંચાઇ આશરે ૫ x ૫ ફુંટ તેમજ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે તેમજ શરીરે સાડી પહેરેલ છે અને તેઓ ગઈ તા ૧૫ / ૧૨ / ૨૦૨૧ ના રાત્રીના કોઇને કહ્યા વગર તેમના ઘરેથી ચાલી ગયેલ છે અને તેઓની આજદિન સુધી તેના સગા – સંબંધી તેમજ મિત્ર વર્તુળ સર્કલમાં તપાસ કરી કરાવતા તેઓ હજુ સુધી મળી આવેલ નથી જેથી આ બહેન અંગે કોઈ માહિતી કે પત્તો મળે તો અંજાર પોલીસ સ્ટેશનના ફોન નં -૦૨૮૩૬ -૨૪૨૫૧૭ વાળા પર જાણ કરવા નમ્ર વિનંતી છે .( એમ.એન.રાણા ) પોલીસ ઈન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન

Leave a Reply

Your email address will not be published.

error: