આમ આદમી પાર્ટી મુંદરા મધ્યે પુલવામાં હુમલામાં શહીદ થયેલા શહીદો ને શ્રધાંજલિ પાઠવી

આજ રોજ આમ આદમી પાર્ટી મુંદરા તાલુકા શહેર દ્વારા ૧૫/૨/૨૦૧૯ નાં રોજ બનેલી ગોઝારી કરુણાંતિકા મા માં ભોમ ની રક્ષા માટે સદૈવ સરહદ પાર રહી ભારત માતા ની રક્ષા કરી રહ્યા હતા એવા સી આર પી એફ ના ૪૨ થી વધારે જવાનો એક સાથે શહીદ થયા હતા એમની યાદ મા દર વરસે ૧૪ ફેબ્રુઆરીના પુલવામા દિવસ તરીકે યાદ કરી ને ભારત ના સપૂતો ને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે એ અંતર્ગત આમ આદમી પાર્ટી મુંદરા દ્વારા પણ બાબાસાહેબ આંબેડકર સર્કલ મુંદરા મધ્યે શહિદો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને દિવંગત શહિદો ને યાદ કરી અવારનવાર દેશ ની સુરક્ષા મા છીંડા પાડી ને ભારતમાં ઘૂસણખોરી કરતા આંતકવાદીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો

આ સમયે આર્મી અને અર્ધ લશ્કરી દળ ના ex capf સુબેદાર ex capf જિલ્લા સંગઠન કોરડીનેટર બળવતસિંહ ગોહિલ તેમજ Ex આર્મી નાયક પૃથ્વીરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહયા હતા SVS જિલ્લા પ્રમુખ સંજયભાઈ બાપટ,મુંદરા તાલુકા આમઆદમી પાર્ટી પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, હરેસગર ગોસ્વામી, ,પ્રસાત રાજગોર, સતીશ રાવલ,લીગલ સેલ ભીમાભાઈ ગઢવી,સાબાન ખોજા, સહિત ના કાર્યકતાઓ એ બાબા સાહેબ આંબેડકર સર્કલ મધ્યે શહીદો ને શ્રધાંજલિ પાઠવી હતી