ફેબરુઆરીમાં સિનેમાઘરો માં પુષ્પા ફિલ્મ રિલીઝ

ફેબરુઆરીમાં સિનેમાઘરો માં પુષ્પા ફિલ્મ રિલીઝ થતાં  લોકો ના મન  તન મૂર્ખ માં તેના ડાયલોગ અને સોંગ ગુજતા જોવા મળી રહ્યા છે  તો કેટલા પુષ્પા ફિલ્મ દિવાના એમ . એક્સ ટકાટક , ફેસબુક , પણ તેના ડાયલોગ ,સોંગ પર વિડિયો બનવા નજરે જોવા મળી રહ્યો છે

ત્યારે કરછ ના નાના કલાકાર તે ફિલ્મ  બનવા લાગી રહ્યા છે આવા જ એક કરછી ડાયરેકટ તરીકે કામ કરતા હરિભાઈ  ગઢવી તેઓ એ તિરંગા , પાંચ નમૂના , દિલ હે હિન્દુસ્તાની , ,બેટા હો તો એસા જેવી ફિલ્મ બનવનાર તેઓ પણ પુષ્પા ફિલ્મ બનવા નક્કી કર્યું.

હાલ માં તેઓ પુષ્પા ફિલ્મ નું ડાયરેકટ કરી રહ્યા છે .તેમની સાથે કલાકાર : અલ્તાફ ભાઈ ,ગુલામ ભાઈ , રફીક ભાઈ , ડી.બી.જાડેજા , અને સ્ટોરી ભારું ભાઈ ગઢવી ,અને કેમેરામેન  તરીકે હદિક ભાઈ પટેલ , અને પોડુસર અને એક્ટિંગ તરીકે કામ કરનાર ગુજરાત ન્યૂઝ 9 અને રિપબ્લિક ઇન્ડિયા ટુડે ના પત્રકાર ઇમરાન ભાઈ આવડિયા  કામ કરી રહ્યા છે અને ડાયરેકટ હરિભાઈ ગઢવી કરી રહ્યા છે આ ફિલ્મ હિન્દી ભાષા માં રિલીઝ કરવા આવશે. રિપોર્ટ – ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ

2 thoughts on “ફેબરુઆરીમાં સિનેમાઘરો માં પુષ્પા ફિલ્મ રિલીઝ

Leave a Reply

Your email address will not be published.

error: