નર્મદા ના નીર થી માંડવી-મુન્દ્રા તાલુકા માં ખુશી ની લાગણી લોકો એ વ્યક્ત કરતા વધામણા ના કાર્યક્રમ માં આપણાં યશસ્વી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા હસ્તે કરવામાં આવ્યું

આજ રોજ  મુન્દ્રા તાલુકા ના ભોરારા ગામે નર્મદા કેનાલ માં આપણા વિસ્તાર માટે આશીર્વાદ રૂપ માં નર્મદા ના નીર પ્રોયોગિક ધોરણે પોચ્યા છે જેનું સ્થળ નિરીક્ષણ સાથે માં નર્મદા ના નીર કચ્છ માં માંડવી ના છેવાડા ના મોડકુબા ગામે ટૂંક સમય માં જ્યારે પહોચશે ત્યારે નર્મદા ના નીર થી માંડવી-મુન્દ્રા તાલુકા માં ખુશી ની લાગણી લોકો એ વ્યક્ત કરતા વધામણા ના કાર્યક્રમ માં આપણાં યશસ્વી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા હસ્તે કરવામાં આવ્યું સાથે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી,મંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર,મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્ર. ચેતનભાઈ ચાવડા,માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી,મુન્દ્રા-બારોય નગર પાલિકા પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ગઢવી,વિરામભાઈ ગઢવી,પ્રદૂમનસિંહ જાડેજા,દેવશીભાઈ પતારીયા,જિલ્લા ભાજપ મંત્રી શ્રી વાલજીભાઈ ટાપરિયા,મુન્દ્રા તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી રતન ભાઈ ગઢવી,કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજા,માંડવી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણિ,ડાયલાલ આહીર, રવાભાઈ આહીર, ગોવિંદભાઇ ચાવડા,દેવાંગભાઈ ગઢવી,દશુભા જાડેજા,કુલદીપસિંહ જાડેજા, ધમભા ઝાલા,અને સર્વે મોરચા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો,કાર્યકર્તા,પદાધિકારીઓ અને  રાજકીય અને સામાજિક અગેવાનો,હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તા,અને લોકો ઉપસ્થીત રહ્યા હતા. રીપોર્ટ – ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published.

error: