ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ને બે દિવસ પહેલાં પંજાબમાં રોકીને નુકશાન પહોચાડવાની જે કુચષ્ટા કરવામાં આવી

ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ને બે દિવસ પહેલાં પંજાબમાં રોકીને નુકશાન પહોચાડવાની જે કુચષ્ટા કરવામાં આવી અને તેમાં જે આબાદ બચાવ થયેલ છે. તો તેનાં અનુસાધાને આજે નલિયા મુકામે ધરણાંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ભારતીય જનતા પાટી અબડાસા દ્વારા અબડાસા તાલુકાના દરેક કાર્યકર્તા એ ખાસ હાજરી આપી હતી જેમાં અબડાસા તાલુકાના ભાજપના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી. અબડાસા ભાજપનાં મહામંત્રી જયદિપસિંહ જાડેજા. સાથે જીલ્લા પંચાયતના સંદસ્ય પુરષોતમભાઈ.પરેશભાઈ ભાનુશાલી. નરેન્દ્રસિંહ જાડેજા. હઠુભા સોઢા. હાજી અલાના ભુગર. રજાકભાઈ હિગોરા. વેરશીભાઈ સંજોટ.  જેઠાલાલભાઈ ભાનુશાલી. ભાજપના દરેક આગેવાનો દ્વારા મોન ધરણાં કરવામાં આવ્યાં હતાં. રીપોર્ટ – રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા 

Leave a Reply

Your email address will not be published.

error: