માતૃછાયા માં જિલ્લા કક્ષાએ અનેક સ્પર્ધા યોજાઇ

જેમાં મા આશાપુરા વિદ્યા સંકુલ ની બાળકી મિરલ મોશીન પઠાણ ૭ ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરે છે તેણે સર્જનાત્મક પ્રવૃત્તિ માં સારી એવી જ્વેલરી આઈટમ બનાવીને ત્રીજું નંબર પ્રાપ્ત કરેલ છે અને મા આશાપુરા વિદ્યા સંકુલ નું નામ રોશન કરેલો છે તેથી આ દીકરીને મા આશાપુરા વિદ્યાસંકુલ ના તમામ ટ્રસ્ટીઓ તથા હેડ તથા આચાર્ય અને શિક્ષક ગણ તેમજ સમસ્ત સ્ટાફે આ દિકરી ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં આ દીકરી ઉચ્ચતર પ્રગતિ કરે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના. સ્ટોરી – રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
