કચ્છ સર્વ સમાજ સેના કચ્છ

સર્વ સમાજ સેના દ્વારા આજે ભુજ તાલુકા ના દહીશરા ગામે ગરીબો મા રાશન કિટ નો વીતરણ કરવામા આવ્યુ હતુ, જે અમૃત બેન ભીમજી ચેરીટેબલ ટૃસ્ટ ના ટૃસ્ટી દેવજીભાઈ હાલાઈ ના સહયોગ થી આપવામા આવ્યુ હતુ, આમ ઝોન પ્રમુખ યોગેશ પોકાર ના આદેશ થી વીતરણ નો પ્રોગામ યજાયો હતો જે વિકલાગ લોકો હતા તેમને જણાવ્યુ કે આજ સુધી આમોને સરકાર તરફથી કાઈ લાભ નથી મલ્યા ખાલી ચુટણી સમય રીક્ષા મા લઈ જઈ વોટ લઈ જાય છે,અને પછી ખોવાઈ જાય છે

લોકો એ પોતાની વેદના સવૅ સમાજ સેના ના પ્રમુખ પાસે વ્યકત કરી,આમ તમામ લોકો એ સવૅ સમાજ સેના નો આભાર વ્યકત કયૉ હતો,કચ્છ જિલ્લા મહામંત્રી રાજદીપ દેવધર એ દાતા નો આભાર માન્યો અને ભુજ તાલુકા ના RTI પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામી, અને ઉપ પ્રમુખ નારણભાઈ ગઢવી, સામાજીક કાયૅકરતા દેવજીભાઈ હાલાઈ, મહીલા પ્રમુખ બિંદુબેન હાલાઈ, સગઠન મંત્રી ગીતાબેન ગોસ્વામી, રમીલાબેન હાલાઈ, સલમાબેન સંગાર, લોકો એ હાજરી આપી હતી, – રાજદિપ દેવધર મહામંત્રી, કચ્છ સર્વ સમાજ સેના, 97275 34805 –
