ભાવ ભીની શ્રદ્ધાંજલિ દુ:ખદ સમાચાર

સ્વ.ખીમજીભાઈ ગોવિંદભાઈ સંજોટ તારીખ – ૨૭/૦૧/૨૦૨૨ મહેશ્વરી નગર ખાતે દુ:ખદ અવસાન થતા શ્રી ધણી માતંગ દેવ શરણ પામ્યા છે. એમના નિવાસ સ્થાન મહેશ્વરી નગર નં. ૨૭, શીવ મંદિર ની બાજુ મા ખીમજીભાઈ ગોવિંદભાઈ સંજોટ ગાંઘીઘામના ગુજરાત સમાચારમાં સેવા આપનાર કર્તવ્યલક્ષી ખીમજી સંજોઢનું દુખદ નિધન થતા રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ પરીવાર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ઓમ શાંતિ ઓમ

Leave a Reply

Your email address will not be published.

error: