રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પુજન

રાપર વિજયાદશમી નિમિત્તે રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાપર ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાગપર રોડ ખાતે આવેલ સમાજ ના વિધાર્થી ભવન ખાતે યોજવામાં આવ્યું હતું વિજયાદશમી નિમિત્તે રાપર શહેર મા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના આગેવાન અનુક્રમે જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીર ભાઈ સોલંકી કુંભાભાઇ મકવાણા દિલીપભાઈ જાદવ સહિત ના રાપર તાલુકા ના ગામો એ થી ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પુજા કરવામાં આવી હતી આમ રાપર તાલુકા મા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પુજા કરવા મા આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: