રાપર ખાતે પવિત્ર ધનુર્માસ ની ઉજવણી

રાપર હાલ પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે તે નિમિત્તે રાપર શહેર ના દરીયાસ્થાન મંદિર અને સ્વામિનારાયણ મંદિર ઓધડવાડી અને સ્વામિનારાયણ સત્સંગ હોલ અયોધ્યાપુરી ખાતે ધનુર્માસ ની ઉમંગભેર ભક્તિ ભાવ થી ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારે મંદિરો મા ભાવિકો ઉમટી પડે છે ભજન ધુન સત્સંગ આરતી પ્રસાદ સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આગમી તા. ૧૪/૧/૨૦૨૨ સુધી પવિત્ર ધનુર્માસ ની ઉજવણી કરવામાં આવશે દરીયાસ્થાન મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં દરીયાસ્થાન મંદિર ના સંત ત્રિકાલદાસજી . રસિક ભાઈ આદુઆણી દિનેશ ચંદે વેલજીભાઈ લુહાર શૈલેષ ભીંડે ભાવિક મિરાણી વસંતભાઈ ઠક્કર રાજુ પુજારા મોંધી બેન પટેલ ધનસુખભાઈ લુહાર સહિત ના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહી ભક્તિ સત્સંગ મા ઉપસ્થિત રહે છે આમ ધનુર્માસ નિમિત્તે લોકો મા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: