રાપર તાલુકા રાજપૂત સમાજ દ્વારા માજી રાજ્યપાલ વજુભાઈ વાળા નું સન્માન

આજે રાપર શહેર ના ગુરુ કુળ ખાતે માજી રાજ્યપાલ અને ભાજપ ના આગેવાન વજુભાઈ વાળા નું સન્માન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલ ના હસ્તે કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર તાલુકા રાજપૂત સમાજ તેમજ રાપર શહેર ભાજપ  તાલુકા ભાજપ તેમજ દરેક સમાજ દ્વારા વજુભાઈ વાળા તેમજ ઉપસ્થિત આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું 

આજે યોજાયેલ આ કાર્યક્રમમાં વિધાનસભા ના અધ્યક્ષ ડો નિમાબેન આચાર્ય સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ રાજપૂત સમાજ ના યુવા અગ્રણી તેજસભાઈ ભટ્ટી માજી મંત્રી વાસણભાઈ આહિર અબડાસા ના ધારાસભ્ય પધ્યુમનસિંહ  જાડેજા માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા અનિરુદ્ધ દવે અરજણ રબારી માજી જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી રાજ બારી રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર ભિખુભા સોઢા નિલેશ માલી લાલજી કારોત્રા મેહુલ જોશી રમેશ ભાઈ શિયારીયા ભાવિન મીરાણી શૈલેષ ચંદે ધર્મેન્દ્ર સિયારીયા રાપર નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ કુંભાભાઈ સેલોત રામજી ભાઈ સોલંકી એન. આર. ગઢવી ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોશી મોહમાભા ગઢવી અનોપસિંહ વાધેલા જનકસિંહ જાડેજા રુપેશ આહિર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા

તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર આંકડા અધિકારી ડી જે ચાવડા પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો વિધાનસભા ના અધ્યક્ષ ના હસ્તે નંદાસર ગ્રામ જનો ને એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વામીનારાયણ મંદિર ના સંત તેમજ અનેક સંત ગણ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલ આ કાર્યક્રમમાં માજી રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે આગેવાનો નુ જુદા જુદા આગેવાનો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો. મેહુલ દવે એ કર્યું હતું. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: