રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ઘરણા કાર્યક્રમ યોજાયો

કચ્છ – રાપર – તારીખ – ૨૩/૧૨/૨૦૨૧ ગુરુવાર 

રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા રાપર તાલુકા પંચાયત કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાપર તાલુકા ની ૩૦૦ પ્રાથમિક શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ઘરણા કાર્યક્રમ દરમિયાન આ કાર્યક્રમમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અરજણભાઈ ડાંગર કચ્છ જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ વિજય ગીરી ગૌસ્વામી અશોક ચૌધરી રોહિત ચૌધરી વિપુલ પટેલ આંબા ભાઈ મકવાણા સુર્ય શંકર ગોર સુરેશભાઈ ગુંસાઈ ભરત ચૌધરી માદેવભાઈ કાગ કનુ ભાઈ પટેલ ગૃપ શાળા ના આચાર્ય સુરેશ પટેલ મહેન્દ્રભાઈ તારક પટેલ ચીનુજી ઠાકોર ગૌવિંદ ચૌધરીહિરાલાલ પરમાર નરેશદાન ગઢવી ભરત પરમાર ભરત ચૌધરી મનજીભાઈ ચાવડા પારસ માણેક હસમુખભાઇ ઠક્કર પરબતભાઈ વાઘડા રમેશ ડામોર રોહન સોલંકી સુરેશ ચૌધરી પ્રકાશ ચૌહાણ નાથાલાલ પટેલ હેમંત પરમાર મહેન્દ્ર પરમાર મહેશ ભાઈ પ્રજાપતિ ભીખાલાલ રાવલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ અંગે રાપર તાલુકા શિક્ષક સમાજ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર એ જણાવ્યું હતું કે શિક્ષકો એ આજે ઘરણા દરમિયાન  જુની જે પેન્શન યોજના ચાલુ કરવા તેમજ સાતમા પગાર પંચ મુજબ ભથ્થા આપવા માટે આવેદનપત્ર રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી ને આપ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી હતી તો કચ્છ જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ વિજય ગૌસ્વામી એ જણાવ્યું હતું કે આજે શિક્ષક સમાજ દ્વારા જે પેન્સન યોજના ચાલુ કરવા માટે અને સાતમા પગાર પંચ મુજબ ભથ્થા માટે ની માંગણી સાથ ઘરણા કાર્યક્રમ યોજાયો છે તે તમામ કર્મચારીઓ ને લાગુ પડે છે અને આ માંગણી મા કચ્છ જિલ્લા ના તમામ તલાટીઓ સાથે છે અને ટેકો જાહેર કર્યો છે

આ જે સરકારી કર્મચારીઓ ની નિવૃત્ત થયા પછી જીવન આધાર સમાન છે તે સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે તે શરૂ કરવામાં આવે તેવી માંગણી છે તે હવે સમગ્ર તાલુકામાં કરવામાં આવેલ છે તે અંગે સરકાર સામે બાંયો ચડાવી છે. અહેવાલ – ભરત પ્રજાપતી

Leave a Reply

Your email address will not be published.

error: