જન સેવા એજ પ્રભુ સેવા તેમના સેવાકીય કાર્યો ની એક નાનો અહેવાલ

કચ્છ ના બંદરિય શહેર મુન્દ્રા માં જન સેવા સંસ્થા ના માધ્યમ થી રાજ સંધવી‌ અને તેમના સાથી મિત્રો  વિવિધ દાતાઓના સહયોગ થી માનવ સેવા ની મહેક પ્રચારાવી રહ્યા છે ૧૩ માર્ચ ૨૧ ના રોજ ૧૫ દિવસ થી અદાજે ૬૫ વર્ષ ના અંધ વુદ્વ ની વાત  જન સેવા સંસ્થા પાસે આવતા ઍ વુદ્વ ને ભુજ ની માનવ જ્યોત ના પ્રમોદભાઈ મુનવર ના સર્પક કરતા ભુજ પોહચતો કરવામાં આવ્યો હતો વાવાઝોડા આગાહી ના સમયે ભદ્રેશ્ર્વર ના છે વાતા કુવાય પધ્ધર માં વાવાઝોડા આશરે લેનાર ૧૫૦ લોકો ને ભોજન ના ફૂડ પેકેટ પીરસવામાં આવ્યા હતા

કોરોના બીજી લહેર દરમ્યાન વિકટ પરિસ્થિતિ માં  ત્રણ માસ દરમિયાન મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ વિક્ત ફ્ફોડી હતી આર્થિક મુશ્કેલીઓ વ્ચ્ચે લોકો ગભરાઇ ગયા હતા. ત્યારે કોરોના વિપરીત પરિસ્થિતિ માં જન સેવા સંસ્થા વિવિધ દાતાઓના સહયોગ જુદા જુદા ગરીબ વસવાટ માં આદજે ૫૦૦૦ જેટલા  જરૂરીયાતો  ને દાળ, ભાત ,શાક ,રોટલી , તેમજ ખારિભાત સહિત નું વિવિધ ભોજન આપ્યુ હતું.

જન સેવા સંસ્થા દ્વારા કાર્યરત જલારામ ખીસડી ઘર ના ૩૦૦ ગુરુવાર પૂર્ણ થતાં તે પ્રસગે સંતવાણી, મહા આરતી ના કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મુન્દ્રા બરોઇ નગરપાલિકા  દ્રારા‌‌  જન સેવાકિય  વાહન માટૅ ૩૦૦ લીટર  ડીઝલ પ્રમુખ કિશોરભાઈ પરમારે જાહેરાત કરી હતી દર ગુરુવારે ખિચડી ના દાતા જલારામ ભગત પરિવાર અને બુંદી ગાઠીયા ના દાંતા પ્રફુલભાઈ ગુગરિયા ના સહયોગ થી ગરીબ વસવાટ માં ભૂલકાઓ પીરસવામાં આવે છે આવી અનેક પ્રવુતિઓ જન સેવા સંસ્થા અને વિવિદ્ય દાતાઓ ના સહયોગ થી કરવમાં આવે છે – અહેલાલ -ઇમરાન અવાડીયા મુન્દ્રા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: