ગુજરાત – ખેરાલુ – તારીખ – ૧૧/૧૨/૨૦૨૧ વાર – શનિવાર

આંદોલન સમયે પાટીદાર સાથે અન્ય સમાજનાં લોકો સામે થયેલા કેશ પરત ખેંચો પાટીદાર સમાજ ના ધારાસભ્યો સાંસદો ભેગા મળીને ગુજરાત માં આંદોલન સમયે પાટીદાર પરના કેવો પરત ખેચવા મુખ્યમંત્રી સમક્ષ કરી હતી માંગ ગુજરાત સરકાર ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને પત્ર પાઠવી અન્ય સમાજો ના લોકો ની મદદે આવતા પ્રથમ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ની માંગણી થી લોકોને થશે ફાયદો ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી હરહંમેશ આખાબોલા અને લોકો માટે સર્જાયેલ વ્યક્તિ તરીકે છે ફેમસ ચાર દિવસ દિલ્હી લોકસભાની કામગીરી પતાવી આજે આવ્યા છે વિસ્તારની મુલાકાત એ આવતી કાલ રવિવારે ખેરાલુ ની બે‌ નવીન દુકાન નું કરશે ઓપની. અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: