ખેરાલુ તાલુકાના મંદરોપુર નજીક ક્રિકેટ મેદાનમાં ખેરાલુ પોલિશ ટીમ એ વિજય મેળવ્યો

ખેરાલુ પોલીસ ટીમે પીઆઇ એમ એમ  વરચયુન સાહેબ સહિત  ની  એસ આઇ જે‌ ઐસ રબારી ની કેપ્ટન સીપમા લીડરસીપમા તારીખ ૨/૩/૨૦૨૨ ઈડર ની ટીમ સામે મેચ રમાઈ હતી જેમાં ખુબ જ રસાકસી ભરી રમત જામી હતી દસ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટ માં શાનદાર પ્રદર્શન કરી ને ખેરાલુ પોલીસ ટીમે  દસ ઓવરમા ૧૩૫ રન  ફટકાર્યા હતા જેમા કનુ ઠાકોર એ સૌથી વધુ ૪૪રન બનાવ્યા છે જેમનૈ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા  તેમજ વિજ્ય ઠાકોર એ ૩૪ રન બનાવ્યા હતા પાછળની  ઓવરમાં મેદાનપર આવેલ પી એસ આઇ  જે એસ રબારી એ  ધુવા ધાર  બે છગ્ગા અને એક ફોર (૪)બેટીગ કરી ને અઢાર રન ફટકાર્યા હતા ઇડરની ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટમા ખેરાલુ પોલીસ ટીમ સામે બેંટીગ શરૂ કરી હતી પણ સંપૂર્ણ ટીમ ૧૧૦ રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા ખેરાલુ પોલીસ ટીમના રણજીત ઠાકોર ત્રણ વિકેટ ખેરવી હતી

ખેરાલુ પીએસઆઇ જે એસ રબારી ની કેપ્ટન સીપમાં  ખેરાલુ પોલિશ એ ક્રિકેટ ટીમે જ્વલંત વિજય થતાં પી આઇ એ યુ રોઝ અને પરોબેશનલ પી આઇ વરચયુન સાહેબ એ અભિનંદન પાઠવ્યા હતા જોગાનુજોગ ૨/૩/૨૦૨૨ના રોજ  પી આઇ એમ એમ  વરચયુન સાહેબ નો જન્મ દિવસ હોઈ તમામે તેમને જન્મ દિનની શુભેચ્છા પાઠવી હતી – રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: