ખેરાલુ પોલીસ મથકમાં હવે ગરીબ લોકો ને પોતાના કેશ લડવા પૈસા નહીં હોય તો પણ લીગલ સેલના વકીલ મિત્રો આપશે સેવા

ખેરાલુ પીઆઈ એ યુ રોઝ ના જણાવ્યા મુજબ સરકાર દ્વારા હવે ગરીબ લોકો ની મદદમાં પોલિશ અને પ્રશાસન સાથે મળી ઉત્તમ કામગીરી માં જોડાઈ તેમ હવે કોઈ પણ ગરીબ માણસને કાનુની સેવા માટે પૈસા ન હોય તો

મહેસાણા એસ પી સાહેબ ની સુચના મુજબ ખેરાલુ પોલીસ મથકમાં લીગલ સેલના વકીલ મિત્રો આવા લોકોને નિઃશુલ્ક સેવા પુરી પાડશે વકીલ મિત્રો ના નામ અને મોબાઇલ નંબર સાથેનુ બૉડ પોલીસ મથક બહાર જાહેર જનતા માટે લગાવાયું છે – રીપોર્ટ ફારૂક મેમણ ખેરાલુ