ખેરાલુ પાણીયા વાસવાડી ખાતે ખેરાલુ તાલુકા નિવૃત્ત કમૅચારી મંડળ ખેરાલુ નીસાધારણ સભા યોજાયો

ખેરાલુ તાલુકા નિવૃત્ત કમૅચારી મંડળ ની મીટીંગ એમ ડી ચૌધરી નિવૃત ડીવાયએસપી અરઠી વાળા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ખેરાલુ તાલુકાના ના અરઠી ના વતની મફાભાઇ રબારી અરઠી આને ખેરાલુ ના વતની પુર્વ ટીડીઓ નવીનભાઈ પરમાર ઉદઘાટક તરીકે રહ્યા હતા જ્યારે મંગલ પવચક બાબુભાઈ જે ચૌધરી અનૈ ગૌતમભાઈ બારોટ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના હાજર લોકો ને પ્રીય ભોજન નિવૃત્ત શિક્ષક અને અનેકવિધ સંસ્થાઓ માં હોદા પર રહી ૯૨વરષૅ ની ઉંમરે પણ હરતાં ફરતાં એવા હરગોવનભાઇ બારોટ જેમનું પ્રીય સુત્ર મરવા પરથી મન ઉઠી ગયું ફેમસ થયું છે

તેઓ ભોજન દાતા હતા મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ મહેસાણા સહિત ના કમૅચારી મંગળ ના આગેવાનો હાજર રહી પ્રવચનો આપ્યા હતા ખેરાલુ ના વતની નિવૃત્ત સરકારી વકીલ પ્રફુલચંદ્ર ડી બારોટ દોલજીભાઇ ચૌધરી અરઠી ડભોડા ના ડૉ દલપતજી કે ઠાકોર દમયતિબેન પરસોતમભાઈ પરમાર તેમજ ખુશાલભાઈ કે પ્રજાપતિ પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા ખેરાલુ તાલુકાની આ મીટીંગ માં વડનગર તાલુકા નિવૃત્ત કમૅચારી મંડળ ના પ્રમુખ ત્રિકમભાઈ મકવાણા સહિત સતલાસણા તાલુકા નિવૃત્ત કમૅચારી મંડળ ના પ્રમુખ જયંતિભાઈ મોદી પણ ખાસ હાજર રહ્યા હતા

ખેરાલુ સીટી સર્વે કચેરી ના અધિકારી મિતલબેન મોદી પણ ખાસ હાજર રહ્યા હતા ખેરાલુ તાલુકા નિવૃત્ત કમૅચારી મંડળ ના પ્રમુખ નરસિંહભાઇ જી દેશાઇ મહામંત્રી પી આર મકવાણા સહિત સંગઠન મંત્રી વરસંગજી ઠાકોર એ આવકાર્યા હતા ડી એ ડબગર અને હેદરભાઇ મલેક તલાટી સહિત ટીમે નિવુત કમૅચારીઓ ને આવકારી નોંધણી કરી નાસ્તા અને ભોજનની વ્યવસ્થા સંભાળી હતી ખેરાલુ તાલુકા નિવૃત્ત કમૅચારી મંડળ મહેમાનો એ દિપ પ્રાગટય કરી ને સ્ટેજ પર સ્થાન લીધું હતું

જ્યાં ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ખેરાલુ ના જાગૃત પત્રકાર ફારૂક મેમણ ની કામગીરી ને બિરદાવી નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું સ્ટેજ પર ના મહેમાનો એ નિવૃત્ત કમૅચારીઓ ને પડતી મુશ્કેલીઓ માં સરકાર સમક્ષ રજુઆત સાથે લડતમાં સંસ્કાર આપવાની ચચૉ‌ થઈ હોવાનું પરસોતમભાઈ પરમાર એ જણાવ્યું હતું. રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: