ખેરાલુ શહેર માં નિશાર જવૅલસૅ નું ઉદધાટન રાજસ્થાન સુઝા શરીફ પીરસાહબ હજરત હાજી ગુલામહુશેન શાહ જીલાની બાપુ

પીરસાહબે દુકાનમાં બેસી કેક કાપી ને દુવા ફરમાવિ હતી  હનીફભાઇ ચોકસી અને નિશારભાઈ ચોકસી એ બાપુ ને મોમેનટ આપી સન્માન કર્યું ૧૨/૧૨ને રવિવારે રોજ સવારે મેઈન બજાર માં વર્ષો જુની પેઢી ચોક્સી હાજીઉમરભાઇ દાઉદભાઈ  ની દુકાન જે જજૅરિત હતી તેને નવીન બનાવાઇ ફરીથી  તેનું રી ઓપનીગ કરાયું મેઈન બજાર માં આમંત્રિત મહેમાનો ની હાજરીમાં કરાયું ઉદ્ઘાટન પીરે તરીકત હઝરત હાજી ગુલામહુશેન શાહ જીલાની બાપુ એ દુકાન માં આવી ને ખાસ દુવા માંગી હતી

આ દુકાન ની બાજુમાં નેમીનાથ એમપોરીયમ નું પણ આજે ઉદ્ઘાટન પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય અજમલજી ઠાકોર અને મુકેશભાઇ દેસાઇ ના હસ્તે કરવામાં આવ્યું નેમીનાથ એમપોરીયમ ના ઉદઘાટન પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશ દેસાઈ સહિત  હાજી જહાંગીર ભાઇ સીધી જાગીરદાર  ફારૂક ભાઇ મેમણ પત્રકાર  રજાકભાઇ સીનધી કોન્ટ્રાકટર કાદરખાન પઠાણ  સહિત મૌલાના સાહેબો  હાજર રહ્યા હતા

નેમીનાથ એમપોરીયમ ના આમંત્રણ ને માન આપી ચારસો‌એકડા ભાવસાર સમાજ ના અને ખેરાલુ ભાવસાર સમાજ ના આગેવાનો અને બજારના વહેપારીઓ હાજર રહ્યા હતા પીરેતરીકત હઝરત હાજી સૈયદ ગુલામહશેન શાહ જીલાની બાપુ એ બંન્ને દુકાનોમાટે દુવા માંગી હતી નિશાર જવૅલસૅ ના માલિક હાજી હનીફભાઇ ચોકસી અને નેમિનાથ એમપોરીયમ ના માલિક વકીલ ચેતનભાઈ ભાવસાર એ દરેક નો આભાર માન્યો હતો

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને મુકેશભાઇ દેસાઇ એ પણ બંન્ને પેઢી માલિકોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી કુડા ના રહીશ અને ભુવાજી નાગજીભાઈ દેસાઈ અને ભગવાનભાઈ રબારી પણ ઉદગાટન પ્રસંગ હાજર રહ્યા હતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય અજમલજી ઠાકોર અને મુકેશભાઇ દેસાઇ અન્ય પ્રોગ્રામ હોવાથી રવાના થયા હતા પીરે તરીકત હઝરત હાજી ગુલામહુશેન શાહ જીલાની બાપુ પણ ધાનેરામાં એક પ્રોગ્રામ માં જવાનું હોઈ ઉદગાટન પતાવી ને રવાના થયા હતા મેઈન બજાર માં એક પછી એક દુકાનો નવી બનતા  બજાર ની રોનક વધી રહી છે અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: