જૂનાગઢ વંથલીમાં ડબલ મર્ડરની ઘટના પોલીસ કોન્સ્ટેબલના માતા -પિતાની હત્યા

જૂનાગઢ વંથલીમાં ડબલ મર્ડરની ઘટના પોલીસ કોન્સ્ટેબલના માતા – પિતાની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી સેદરડા વાડી વિસ્તારમાં બની ઘટના તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો – રિપોર્ટ રહીમ કારવત વંથલી જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published.

error: