વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા વિસ્તારમાં યોજાયો કાર્યક્રમ

(ગુજરાત – – તારીખ – ૧૬/૧૨/૨૦૨૧ ગુરુવારજિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલના માર્ગ દર્શન અંતર્ગત યોજાયું કેમ્પેઇન કેઇમ્પેઇન માં કેશોદ શહેર પ્રમુખ મંત્રી સહિત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો રહ્યા ઉપસ્થિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકા વિસ્તારમાં હર ઘર દસત્તક કાર્યક્રમ અંતર્ગત મારુ ઘર રસીકરણ યુક્ત કોરોના મુકત  કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ નો આરંભ કરવામાં આવ્યો હતો, કાર્યક્રમ ના પ્રારંભે પ્રથમ દિવસે કેશોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧ બરસાના સોસાયટી વિસ્તારના તમામ ઘરે-ઘરે જય અને વેક્સિન ના પહેલા અને બીજા ડોઝમાં બાકી રહેતા લોકોને પોતાના જ ઘરે જઇને વેક્સિનેશન કરાવવામાં આવ્યું હતું આજથી શરૂ થયેલ હર ઘર દસ્તક કાર્યક્રમ કેશોદ ના તમામ વોર્ડ તેમજ આસપાસના વિસ્તારોમાં કોઈપણ વેક્સિનેશન થી વંચિત ન રહે એવા સરકારશ્રીના ઉમદા હેતુથી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે 

આ યોજાયેલા કેમ્પેઇનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા મહામંત્રી પ્રફુલભાઈ પંડ્યા મહામંત્રી જતીનભાઈ સોઢા નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા ઉપ પ્રમુખ ગૌરાંગ વ્યાસ નિરંજનભાઇ પીપળીયા કોર્પોરેટર મેહુલભાઈ ગોંડલીયા વિવેક ભાઈ કોટડીયા જિલ્લા ભાજપ મંત્રી પ્રભાબેન બુટાણી શહેર સંગઠનના અશ્વિનભાઈ કુંભાણી અશોક નાથજી અભિષેક દોમડીયા અરવિંદ ઝાલા યુવા ભાજપ પ્રમુખ કેયુર દેવળીયા મંત્રી નિરવ ભાઈ કરડાણી આઇટી સેલના અજીતભાઈ તેમજ અર્બન હેલ્થ ના બહેનો સાથે રહી ઉત્સાહભેર હર ઘર દસ્તક કાર્યક્રમમાં જોડાઇને સહકાર આપ્યો હતો

Leave a Reply

Your email address will not be published.

error: