સમાજ અને રાષ્ટ્ર ની સેવા એ જ જીવનનું ધ્યેય.

જુનાગઢ શહેરમાં કાર્યક્રમ થયેલ હરસુખભાઈ વઘાસિયા સમૂહ લગ્ન પ્રણેતા અને પ્રિતીબેન બાબુલાલ વધાસિયા જિલ્લા મહિલા મંડળ પ્રમુખશ્રી ના માર્ગદર્શન દ્વારા દાતાના શ્રી કિરણબેન સોજીત્રા અને  કાજલબેન દોંગા ના સહયોગથી ૨૬ મી જાન્યુઆરી આજે ભારત પ્રજાસત્તાક અને ગણતંત્ર દિનની નિમિત્તે જરૂરિયાત મંદ બહેનો પગભર થઈ પરિવારને ઉપયોગી બને એના બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે તેમનું ઘડતર થાય સમાજમાં અને ભારત દેશમાં સ્વમાનભેર જીવી શકે એવા ઉદ્દેશથી આજરોજ ૨૬ મી જાન્યુઆરી અને પ્રજાસત્તાક  દિવસે (બે) જરૂરિયાત મંદ બહેનોને સિલાઈ મશીન આપીને પ્રજાસત્તાક અને ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી અને આજે ભારત પ્રજાસત્તાક અને ગણતંત્ર દિનની સૌને શુભકામનાઓ

Leave a Reply

Your email address will not be published.

error: