જામનગર જિલ્લાના બાલાચડી ખાતે સૈનિક સ્કુલમાં તિરંગાને સલામી

ગણતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રહિત કાર્યક્રમ વિવિધ જિલ્લામાં યોજાયા હતા જેમાં જામનગર જિલ્લાના બાલાચડી ખાતે સૈનિક સ્કૂલ મા તિરંગાને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે શિક્ષકો વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ વિગેરે વિગેરે પરિસ્થિતિને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ સાથે દેશભક્તિ માં રંગાયા હતા જે સમગ્ર કાર્યક્રમની તસવીર નજરે પડે છે. – રીપોર્ટ – આરીફ દિવાન