સમયની પરિસ્થિતિ ધ્યાને રાખી જામનગર પોલીસે માસ્ક વિતરણ કાર્યક્રમ કર્યો

સમગ્ર રાજ્યભરમાં કોરોના હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે મોટાભાગના જિલ્લામાં મોડી સાંજે અને વહેલી સવાર સુધી નું લોક ડાઉન કરાયું છે લોકોમાં જાગૃતતા અંતર્ગત ફરજ ના ભાગે પોલીસ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેથી લોકોના આરોગ્યનું જતન રહી શકે હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી જામનગર ખાતે પોલીસ ટીમ દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં એ ડિવિઝન પોલીસ સહિત પોલીસ ટીમ દ્વારા લોકજાગૃતિ અંતર્ગત દંડ નહીં પોલીસે આપ્યું માસ્ક સાથે જાગૃતિનું માર્ગદર્શન જે સમગ્ર કાર્યક્રમની તસવીર નજરે પડે છે. તસવીર રીપોર્ટ – આરીફ દિવાન

Leave a Reply

Your email address will not be published.

error: