અરણીટીબા ના જે.ડી. નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર પંથકમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના સામાજિક કાર્યકર અને નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સેવાકાર્યમાં તત્પર રહેતા એવા અણીટીબા ગામના ઝાલા જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે જે.ડી.થી લોકપ્રિય નો તારીખ 3 3 2022 ના રોજ 23માં જન્મદિવસ નિમિત્તે બહોળો મિત્ર વર્ગ ધરાવતા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અને અન્ય સેવાકીય સંસ્થા સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા ક્ષત્રિય સમાજ રાજકીય બુદ્ધિ ધરાવતા અને વ્યવસ્થાએ ફાઈનસ એન્ડ મોબાઇલ શોપ ધરાવતા જયદીપસિંહ ઝાલા અરણીટીંબા વાળા ના જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ અરણીટીંબા ના ગામજનો અગ્રણીઓ આગેવાનો સર્વે સમાજના સંસ્થાના હોદ્દેદારો વકીલો પોલીસ પત્રકાર વગેરે વગેરે અરણીટીંબા ના યુવા જયદીપસિંહ ઝાલાને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે

Leave a Reply

Your email address will not be published.

error: