અભયારણ્ય ની જમીન મા ભુમાફીઓ ભુ માફીયા સામે આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ 

ભચાઉ ના કડોલ બાનીયારી નેર વિસ્તાર ને લાગતા રણમા અભયારણ્ય મા ધમધમતા મીઠા ના અગાર વન વિભાગ ને ભુમાફીઓ કેમ દેખાતા નથી તેવુ માલધારી વિભાભાઈ યુવકે જણાવ્યુ હતુ તેમણે ઉમેર્યુ હતુ કે નેર કડોલ બાનીયારી રણ વિસ્તાર મા હજારો હેક્ટર જમીન મા ગેરકાયદેસર દબાણ ભુમાફીઓ દ્વારા કરેલ છે વહીવટી તંત્ર કેમ આખ આડા કાન કરે છે

માલધારીઓ ને પશુધન માટે ગૌચર જમીન પર દબાણ કરીને મિઠા ના અગાર બાંધવામા આવેલ છે હાલ જયારે નવુ બાંધકામ કામ શરુ હતુ ત્યારે વનવિભાગ દ્વારા રોપાયેલા વૃક્ષ નુ નિકેધન હીટાચી મશીન દ્વારા કરવામા આવ્યુ હતુ વનવિભાગ ભુમાફીઓ ની સાંઠગાંઠ ની થઈ રહ્યુ છે ભટ્ટાચાર્ય ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો અનેક કૌભાંડ બહાર આવે એમ છે. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ


