સુરત માં આમ આદમી પાર્ટી કોર્પોરેટર નિરાલિબેન પટેલ નાં પોસ્ટર ગલી ગલી એ લાગ્યા

વરાછા વિધાનસભા 161 નાં વોર્ડ ન.5 ફુલપાડા અશ્વનિકુમાર વિસ્તારનાં આમ આદમી પાર્ટી ના મહિલા કોર્પોરેટર નિરાલિબેન પટેલ દ્વારા તેમના વિસ્તારમાં ભાજપ ના ધારાસભ્ય વર્ષો થી જે પ્રજા હિતના કામો અધિકારીઓ પાસેથી નથી કરાવી શક્યા તેમજ પોતે નહિ કરી શક્યા તેવા કાર્યો તેઓએ પોતાના વોર્ડ વિસ્તારમાં કરી બતાવ્યા જેનાથી પ્રભાવિત થઈ ને ત્યાંના વિસ્તારના તમામ સમાજના રહીશોએ મહિલા કોર્પોરેટર નિરાલિબેન પટેલ ના આભાર અને શુભેચ્છા પાઠવતા પોસ્ટરો ગલી ગલી અને ચાર રસ્તા ઉપર સ્વેચ્છાએ લગાવ્યા ધન્ય છે અમારા આમ આદમી પાર્ટી સુરત ના કાર્યનિષ્ઠ અને પ્રજાહિત કરનાર નિરાલિબેન પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન – રીપોટર સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: