માં આશાપુરા વિદ્યા સંકુલ તાલુકા લેવલે લગ્નગીત માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને જિલ્લા લેવલે આવી

તેમાં સોની વિશાખા હિતેશ ભાઈ , જાડેજા આરતી બા મહેન્દ્રસિંહ, પુરોહિત હિમાંશી વાસુદેવ ભાઈ, પડ્યાં વાણી જીજ્ઞેશ ભાઈ આ બધી દીકરીઓને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ,ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી,ભુજ – કચ્છ દ્વારા સંચાલિત તેમાં સર્ટિફિકટ અને મેડલ મળેલ છે

તે ઈનામો આપણા આદરણીય ટ્રસ્ટી શ્રી તેમજ  આદરણીય એજ્યુકેશન હેડ શ્રી તેમજ એડમીન વિભાગ ના હેડ શ્રી દ્વારા આપવામાં આવેલ હતાં તેમજ સ્પર્ધા મા ભાગ લેવડાવનાર ભાનુશાલી બીના બેન અને ભટ પ્રશાંત સાહેબ ની મહેનત ખુબ જ ઉમદા રહી હતી અને મુખ્ય તરીકે સોની વિશાખા હિતેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવેયા હતા – સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: