આ કચ્છ આધારિત ફેશન બ્રાન્ડે ગુજરાત રાજ્ય ની ટોચ ની ૫ ફેશન બ્રાન્ડમાં સ્થાન મેળવવા માટે નવીનતા અને ડિઝાઇન ની ઉપયોગ કેવી રીતે કર્યો ?

ગાંધીધામ :મિસ્ટર દુલ્હા એક ફેશન બ્રાન્ડ છે જેણે તાજેતરમાં અમદાવાદમાં તેનું સોથી મોટું કલેક્શન લોન્ચ કર્યું છે. જે આખરે ગુજરાત ના ટોચના ૫ ઉત્પાદકો માં સુચિંબધ થાય તે પહેલાં થી જ ભારતના સૌથી મોટા જિલ્લાની સોથી મોટી ફેશન ઇનોવેશન બ્રાન્ડ છે. સ્થાનિક તેમનું મુખ્ય સૂત્ર હોવા સાથે ,સિદ્ધિ વિનાયક નાં શ્રી આનંદ ઠકકર મેનેજિંગ ડિરેક્ટર, મિસ્ટર દુલ્હા ,અને છોટે મહારાજ બધા માટે સારું અને નવીન ફેશન આપવાનું ભારત નાં વિવિધ પ્રકારના લોકો ધરવતો દેશ છે.અને આમારો હેતુ નાના અને મોટા દરેક વ્યકિત સુધી પહોંચવાનો છે.અમે આશા રાખી છીએ કે ફેશન ની દુનિયામાં જે અંતરે આવ્યું છે તે દૂર થાય ” મૂળ કરછ ની આ બ્રાન્ડ હવે દક્ષિણ અને ઉત્તર બને તરફ ભારત નાં વિવિધ શહેરો માં પગ મૂક્યો છે.

તેઓએ તાજેતરમાં અમદાવાદ અને રાજકોટ માં ૭૦ અન્ય બ્રાન્ડસ વચ્ચે એક પ્રદશન માં ભાગ લીધો હતો અને ૩૫૦ રિટેલરોએ પ્રદશન માં તેમના ફેશનના કલેક્શન ની મુલાકાત લીધી હતી. તદુપરાંત આ ટીમ પોતાના સ્પલાયરની મદદથી વધુમાં વધુ શહેરમાં વોવધાયકરણ કરવાનું ઇચ્છા ધરાવે છે જે વિભિત્ર ત્યુહરચનાઓના ઉપયોગ કરીને વધુમાં વધુ વિકાસ કરવા વિવિધ મંગોની શોધ કરે છે. આથી તે સુનશ્ચિત કરે છે.જ્યારે તેઓ ઉત્પાદન વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે તે બધા લક્ષ્યો ગ્રાહકો સુધી પોહચશે.શ્રી આનંદ ઠકકર કેન્યુઅલ વસ્ત્રો માટે સિદ્રિવિનાયક નામે શો રૂમ થી જાણીતાં છે તથા જય ઠકકર એમના ભાઈ સાથે ખૂબ જ સારી રીતે એમના લક્ષ્યમાં સારો ભાગ ભજવે છે .અને તદ ઉપરાંત ગ્રાહક માટે ૩ અલગ અલગ બ્રાન્ડ ચલાવે છે.

મિસ્ટર દુલ્હા ફકત પુરૂષો માટે, મિસ દુલ્હન ફકત મહિલા માટે, બાળકો માટે મહારજા, હાલમાંજ, મિસ્ટર દુલ્હા બ્રાન્ડેને ભારત સરકાર તરફથી લીગલ એથોરીટી અને કોપી રાઇટસ સાથે રજીટ્રેશન ની ભારતની મંજૂરી મળી ગયેલ છે.આ સિધ્ધિ ની પ્રાપ્ત સાથે આનંદ ભાઈ ઠકકર એ જણાવાયું કે મિસ્ટર દુલ્હા કચ્છ અને ગુજરાત માટે આ પાઉડ મુમેન્ટ છે. તદ ઉપરાંત જણાવાયું કે મિસ્ટર દુલ્હા કચ્છ ની એકમાત્ર ફેશન બ્રાન્ડ છે .જેને આ સફળતા પ્રાપ્ત થઈ છે. આ સ્ફળ પ્રયાસો અને તાજેતરનાં વિજેતાઓ સાથે ,અને તેમને અને તેમની ટીમને ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેરછા પાઠવીએ છીએ,




