નારી આવાજ ના તંત્રી કિર્તીબેન રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

દર ગુરુવારે અમદાવાદ થી પ્રસિદ્ધ થતું નારી આવાજ સાપ્તાહિક અખબારના તંત્રી મુદ્રક પ્રકાશક માલિક કિર્તીબેન રાઠોડ નો આજ રોજ ૨૮/૦૨/૨૦૨૨ ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા કરી છે સગા સંબંધીઓ પત્રકાર મિત્રો વગેરે વગેરે સેવાભાવી એવા સંસ્થાના અધ્યક્ષ આદર્શ મહિલા સેવા સખીમંડળ ના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને મહિલાઓના હક હિત અધિકાર માટે તત્પર રહી માર્ગદર્શન સલાહસૂચન સત્ય તે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ નો મહિલાઓને લાભ અપાવી લાભાર્થીઓ ના આશીર્વાદ મેળવી રહેલા મિત્ર સ્વભાવના કિર્તીબેન રાઠોડ નિખાલસ દિલના માનવી છે જેથી તેઓનો અમદાવાદ સહિત અન્ય શહેર જિલ્લા રાજ્ય માં બહોળો મિત્રવર્ગ સતત રહ્યો છે જેથી તેમના જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ સંસ્થાના સભ્યો સહિત પોલીસ વકીલ ડોક્ટર પત્રકારો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મહિલાઓ વૃદ્ધો શુભેચ્છા અભિનંદન સાથે સાથે આશીર્વાદ વડીલો આપી રહ્યા છે ત્યારે નોંધનીય છે કે ઓલ ઇન્ડિયા વુમન રાઈટ એસોસિએશન સાથે સાથે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિએશનની રચના કરી છે ત્યારે મહિલા ચિંતક પ્રશ્નોને વાચા આપી નારી આવાજ અખબાર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારોમાં સેવાકાર્ય થી પરિચિત થયા છે જેથી કિર્તીબેન રાઠોડ ને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે

Leave a Reply

Your email address will not be published.

error: