જાગૃતિ મહિલા સમાજ આણંદ દ્વારા અંબાજીપુરા પ્રાથમિક શાળા ની કુમારિકા પુજન કરી અલ્પાહાર, ગરબા કાયૅકમ યોજાયો

જાગૃતિ મહિલા સમાજ આણંદ ના ઉપક્રમે સંસ્થા ના આદ્યસ્થાપક કુસુમબેન એડનવાલા અને પ્રમુખ ભારતીબેન પટેલ ની પ્રેરણા થી અધ્યક્ષ સરોજબેન શાહ ના માર્ગદર્શન મુજબ નવરાત્રી નિમિતે અંબાજીપુરા પ્રાથમિક સ્કુલ ના બાળાઓ ના કુમારિકા પુજન અને અલ્પાહાર કરાવ્યો , ગરબા નો આનંદ કર્યો.

આ પ્રસંગે કારોબારી સભ્ય સોનલબેન મહેતા અને જાગૃતિ પરિવાર ની બહેનો નો સુંદર સહયોગ મળ્યો, મા અંબે ની આરતી ઉતારી , પ્રસાદ, શ્રૃન્ગાર સામગ્રી આપવાનો લાભ મળયો, જયોતિબેન માણેક કુમારિકાઓ ને દાડિયા આપ્યા હતા ભકિતમય વાતાવરણ મા કાર્યક્રમ સફલતા પુર્વક સમ્પન થયો. સુદંર વ્યસ્થા માટે શાળા ના આચાર્ય નીલેશભાઈ શાહ, અને કેતુલ ભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો – રીપોર્ટ બાય – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: