ખેરાલુ ૨૦ વિધાનસભા વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ નંખાય તેવી પ્રજા ની જરૂરિયાત અંગૈ મુકેશ દેસાઈ ની માંગ

ગુજરાત – ખેરાલુ – ૩૦ ડિસેમ્બર ૨૦૨૧

ખેરાલુ નાગરિક બેંક ચેરમેન અને વહેપારી મહામંડળના ચેરમેન એવા પ્રદેશકોંગ્રેસના અગ્રણી મુકેશ દેસાઈ એ કોરોના ની ત્રીજી લહેર જોતા કરી માંગ કોરોના ના ઓમિક્રોન વેરીઅન્ટ ના વધતા જતા વ્યાપ વચ્ચે મુકેશભાઇ દેસાઇ એ ગુજરાત સરકારને તેમજ જિલ્લા અને તાલુકા ના તંત્રને એક નમ્ર સુચન સહ વિનંતી કરી ખેરાલુના CHC સેન્ટર તેમજ સતલાસણાના PHC સેન્ટર તથા અન્ય CHC સેન્ટરોમાં યોગ્ય વ્યવસ્થા જળવાય એ રીતે તાકીદ થી ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપવા જોઈએ તેવી આક્રમક કરી માંગ ત્રીજી લહેર ની સ્થિતિ દેખાતા જેથી વધુ મુશ્કેલી જણાય તો તેની સામે વ્યવસ્થા જાળવી શકાય.તે અંગે આપ્યું નિવેદન શોશીયલ મીડીયામાં થયું વાયરલ. અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: