આણંદમાં સર્કિટ હાઉસ ખાતે ભારતીય પત્રકાર સંઘ દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં ફરી પત્રકાર મહંમદ રફીક નું સન્માન

આણંદ ખાતે પ્રતિષ્ઠિત પત્રકારોનું સન્માન સમારંભ ગત તારીખ 13 3 2022 ના રોજ ભારતીય પત્રકાર સંઘ દ્વારા સન્માન સમારંભ સર્કિટ હાઉસ ખાતે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રજાહિત પ્રશ્નોને વાચા આપતા પત્રકારોનું સન્માન સમારોહનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર પ્રતિબિંબ નારી આવા જ ભગવત ભૂમિ માં પોતાની કલમ વડે પ્રજા ચિંતન પ્રશ્નોને વાચા આપી સામાજિક ક્ષેત્રે પત્રકારત્વ ક્ષેત્રે ફરજ ના ભાગે તારાપુર સહિત સમગ્ર આણંદ જિલ્લાના સમાચારો કવરેજ કરી રહેલા તારાપુરના મહંમદ રફીક દિવાન ને તાજેતરમાં જ બીજી વખત સન્માન પ્રાપ્ત થયું છે પાટવી ન્યુઝ સન્માન સમારંભમાં ફુલ ગુલદસ્તા સાથે શાલ ઓઢાડી સન્માનિત કરાયા બાદ ફરી તારીખ 13 3 ના રોજ આણંદ ખાતે સરકીટ હાઉસમાં યોજાયેલા ભારતીય પત્રકાર સંઘ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો તેમાં પણ મહંમદ રફીક દીવાને ફુલહાર સાથે સ્વાગત ભેર સન્માનિત કરવામાં આવ્યા હતા જે સમગ્ર પત્રકારો સાથે તસવીરમાં પત્રકાર મહમદ રફીક દિવાન તસવીરમાં નજરે પડે છે