આણંદ શહેર જિલ્લામાં પ્રતિષ્ઠિત સામાજિક ક્રાયૅકર વકિલ અને પ્રત્રકારો ને સન્માનિત કરીયા!

“સૌરાષ્ટ્ર પ્રતિબિંબ નારી આવાજ ભગવત ભૂમિ ના પત્રકાર રફીક દિવાન નું સન્માન!”
આજના આધુનિક યુગમાં ઝડપી સમાચારો આપી વાચક વર્ગ માં સ્થાન પ્રાપ્ત કરનાર પત્રકારોનું સન્માન સમારંભ યોજાયો જેમાં વિવિધ પ્રતિષ્ઠ સામાજિક કાર્યકરો કાયદાના નિષ્ણાંત વકીલો ને સાથે આણંદ શહેર જિલ્લામાં પાટવી ગુજરાતી ન્યૂઝ દ્વારા પત્રકાર સંમેલન યોજવામાં સર્વે નું સન્માન સાથે સાથે સારી કામગીરી બદલ સનેહ મિલન ભાગરૂપે મોટી સંખ્યામાં સન્માન સમારંભ યોજાયો હતો જેમાં તંત્રીશ્રી યુસુફભાઈ રાજ સહિત સમગ્ર પાટવી ગુજરાતી ન્યુઝ ની ટીમ દ્વારા કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ભગવત ભૂમિ સમાચાર અને નારી આવાજ સાપ્તાહિક અખબારના પત્રકાર મહમંદ રફિક દિવાન તેમજ મુલતાનશા બાપુ સહિત ના વિવિધ પત્રકારોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો તેમાં મો.રફીકશા દિવાન (કિસ્મત) જે વિવિધ તારાપુર શહેર- સહિત આણંદ શહેર જિલ્લાના પ્રજા ચિંતન પ્રશ્નોને વાચા આપી તેની નોંધનીય કામગીરી ને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા જે સમગ્ર કાર્યક્રમમાં મોટાભાગે પ્રતિષ્ઠિત પ્રમાણિક સામાજિક કાર્યકરો વકીલો અને પત્રકારો ને ગુલદસ્તા, શાલ અને સન્માન પત્ર સાથે સન્માન કરાયા હતા જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે