જામનગરના લાલપુર ગામ પંચાયતના કારોબારી સભ્ય રફિકભાઈ હાલેપોત્રા નું નાનો પરિચય મોટો પ્રકાશ સેવા કાર્ય

જામનગર જિલ્લાના લાલપુર ગામ સતત બે ટર્મથી પોતાના વોર્ડમાંથી વિજય પ્રાપ્ત કરનાર મુસ્લિમ અગ્રણી રફિકભાઈ હાલેપોત્રા જેવો વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જાણીતા છે સાથે સાથે તેઓ એક વ્યવસાય ક્ષેત્રે કોન્ટ્રાક્ટર પણ છે જેથી વેપારીવર્ગ અને સામાજિક વર્ગ સાથે બહોળું મિત્ર વર્ગ તેમનો રહ્યો છે આ મિત્ર સ્વભાવના લાલપુર ગામ ખાતે રહેતા રફિકભાઈ હાલેપોત્રા પોતાની સંધિ સમાજ માં પણ અગ્રણી તરીકે સેવા આપી રહ્યા છે તેમજ વિવિધ સંસ્થાઓમાં પણ સેવાકીય કાર્ય થી જાણીતા છે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સર્વે સમાજ મા કોમી એકતાના પ્રતીક કાર્ય મા તત્પર રહી એક આગવી ઓળખ સેવક તરીકે રફિકભાઈ હાલેપોત્રા એ લાલપુર ગામ સહિત સમગ્ર જામનગર શહેર જિલ્લા માં ઉભી કરી છે જોવો પૂર્વ સરપંચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હાલ ગામ પંચાયતમાં તેઓ સભ્ય સક્રિય કાર્યકર તરીકે પોતાના મતવિસ્તાર સાથે સાથે સમગ્ર ગ્રામ્ય વિસ્તારના વિકાસના કાર્યોમાં સમગ્ર બોડી સાથે મિત્રભાવ રાખી લાલપુર નો વિકાસ થાય એવા હેતુસર વાદ-વિવાદથી દૂર રહી ટૂંકી મુલાકાતમાં મોટો પરિચય અન્યો માટે પ્રેરણારૂપ બને અને કાયમી માટે સેવાકીય કાર્ય કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છા જે લાલપુરના સેવક રફિકભાઈ હાલેપોત્રા ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે