ગોકુલધામ પ્રાયમરી ઈગિંલશ મીડિયમ સ્કૂલ અને સ્વામીનારાયણ ઈગિંલશ મીડિયમ સ્કૂલ મા સપોર્ટસ મીટ ની ઉજવણી કરવામાં આવી

ગોકુલધામ નારની શાળામાં ગોકુલધામ નારમાં આવેલી શ્રી . સ્પોર્ટસ મીટની ઉજવણી પ્રાયમરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા શ્રી.સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ હાઇરલમાં તા ૯ અને ૧૦ એમ બે દિવસીય સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પોર્ટસ મીટના આરંભ પ્રરાંગે શૅરથાના સ્વપ્નદ્રષ્ટા પ.પૂ.શુકદેપ્રસાદદાસજી સ્વામી , પ.પૂ. હરિકૃષ્ણદારાજી રવામી , આદરણીય મનુભાઈ સાહેબ , વગેરે ખારા ઉપસ્થિત રહ્યા હતા . પૂજ્ય ૨ વામીજીએ સૌ વિદ્યાર્થી મિત્રોને રમતનું જીવનમાં મહત્વ સમજાવી આ રપોર્ટરા મીટને સોના માટે ખુલ્લી મુકી હતી . સ્પોર્ટસ મીટમાં KG ના નાના ભૂલકાઓથી લઈને ધોરણ ૯ અને ૧૧ સુધીના વિદ્યાર્થીઓને ગોળાફેંક , કબડ્ડી , રિલે – ગેમ વગેરે જેવી રમતોમાં ખૂબજ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધો હતો . શાળાના શિક્ષકમિત્રો પણ વિવિધ રમતો રમી તેમાં જોડાયા હતા શાળાના આચાર્યશ્રી ભાવસાર સાહેબે વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા – રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: