કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલ તારાપુર ના વિધાર્થીઓ ને અક્ષર પુરુષોત્તમ સ્વામીજી એ માર્ગદર્શન આપ્યું

આણંદ જિલ્લાના તારાપુર તાલુકા ના તારાપુર કેળવણી મંડળ તારાપુર સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલ તારાપુર ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બોચાસણ ના પરમ પૂજ્ય સ્વામીજી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે પધારીને વિધાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતુ અને પ્રાર્થના કરી હતી.કેળવણી મંડળ ના પ્રમુખ,શિક્ષકગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા. રીપોર્ટર-રાહિબ શા રફિક શા દિવાન તારાપુર

Leave a Reply

Your email address will not be published.

error: