કળયુગ માં માનવતા મહેકાવતા ભગીરથભાઈ

આજ રોજ જોડિયા તાલુકા મેઘપર પાસે ભગીરથભાઈ ગોહિલ (પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા યુવા કોંગ્રેસ) ને રસ્તા પર પાકીટ મળ્યું,
આથી એમણે પાકીટ ના માલિક નો સંપર્ક કરીને જોડિયા પોલીસ ના રવિરાજસિંહ જાડેજા ના સહયોગ થી પાકીટ માલિક ભાવેશ ભાઈ ચોટલિયા ગામ માણેકપર ને પાકીટ સહીસલામત આપીને કે જેમાં ૧૦ હજાર રોકડ ,ATM card, adhar card pan card, જરૂરી દસ્તાવેજ હતા. આજે કળયુગ ના સમય માં પણ માણસાઇ જીવતી છે નું ઉદારણ આપ્યું છે. ભાવેશ ભાઈ એ ભગીરથભાઈ નો ખુબ ખુબ આભાર માન્યો હતો કેમકે આજે ભગીરથભાઈ ની વફાદારી થી એમને એમની વસ્તુ સહી સલામત પાછી મળી હતી.
ભગીરથભાઈ આજના સમય માં માણસાઇ ના ઉદાહરણદ્વષ્ટા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: