કરમસદ પાલિકા દ્વારા એક ટકા મિલકત ટ્રાન્સફર ફી વસુલાતનો વિવાદ

આણંદ પાસેના કરમસદ નગરપાલિકા દ્વારા મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા ઠરાવ રદ કરાયા બાદ પણ એક ટકા લેખે મિલકત ટ્રાન્સફર ફી વસુલવામાં આવતા આણંદ , કરમસદ તથા વિદ્યાનગર કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરમસદ નગરપાલિકાના પ્રમુખ સામે સામુહિક છેતરપીંડીની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરાઈ હતી .
રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: