એ…ગઈ.. !ટ્રક પલટી મારી ગઈ!!! ટ્રાફિકજામ થયો?

મોડી સાંજે થરાદ રાહ વચ્ચે ના માર્ગ પર ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એ ગઈ ટ્રક પલટી મારી ગઈ નું દ્રશ્ય ઘટનાનું બન્યું છે ત્યારે એ અકસ્માત ની ઘટનામાં સદ્નસીબે કોઈ નો જીવ લીધો નથી પરંતુ નુકસાન સાથે ટ્રક ડ્રાઈવરે પોતાનો જીવ બચાવી આબાદ રહ્યો છે ત્યારે આ ચાલુ ટ્રકમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં પાછળનું કારણ શું? ચાલુ મોબાઈલ પર વાતો કરતો હતો? કે પછી નશો કરેલી હાલતમાં ટ્રક ચલાવી રહ્યો હતો? એવા જેટલા મોટા એટલી વાતો સાથે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યાંથી પસાર થતા વાહનચાલકો આ દ્રશ્ય જોઈ એ ગઈ ટ્રક પલટી ખાઈ ગઈ જેવા શું ગુંજી ઉઠયા હતા અને થોડી ક્ષણોમાં જ લોકોના મોડી સાંજે પણ ટોળેટોળા વળવા લાગ્યા હતા જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે થરાદ થી રહા વચ્ચે આવેલા સુફલામ નહેર પાસે ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ છે જે ઓવરલોડના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પડ્યો તો પણ નવાઈ નહિ પાર્ટીના કારણે નુકસાની ભગવાનનું વારો આવ્યો છે પરંતુ સદનસીબે કોઇ મોટી દુર્ઘટના બની નથી એક  સારી વાત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: