આજ રોજ ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારાં એ ડી ગોરવાલા બ્લડ બેંકના સહયોગથી આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, આ બ્લડ ડોનેશન કેમ્પમા મોટા ભાગના યુવાનોએ રક્તદાન કર્યું હતું, ઉમ્મીદ ગ્રુપના સેક્રેટરી સરફરાઝભાઈ વહોરા એ જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર જરૂરિયાત મંદ દરદીને તત્પર જેતે ગ્રુપ નું મળી રહે તેવા હેતુસર આ કેમ્પ માં અવાર સમય માં રક્તની અછત સર્જાય નહી તે દિશા ધ્યાનમા લઈને આ રક્ત દાન કેમ્પ નું યોજવામાં આવ્યો છે, વધુમાં તેમણે કહ્યું હતું કે આ મહામારીના કપરા સમયમાં શહેરની જનતાએ રક્તદાન કરવું જોઇએ તેવી અપીલ કરાઈ હતી,
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાજ વહોરા, સરફરાઝભાઈ કાજલ, ઇમરાનભાઈ ક્લાસિક, ડોક્ટર જાવેદ વહોરા,ડો. સોહેલ વહોરા,ઇમરાન ભાઈ આઈ. કે,સાહિલ કોહિનૂર, ફેસલ વહોરા, સમીર વહોરા,નાઝીમ વહોરા, નદીમ ઇસ્માઇલનગર, તોસિફ વહોરા ઉમ્મીદ ગ્રુપના તમામ સભ્યો તેમજ એ.ડી ગોરવાલા બ્લડ બેંક પંકજ ભાઈ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર