ધોરાજી માં દિન દુન્યવી તાલીમ સાથે શિક્ષણ મુસ્લિમ બાળકો એ અરબી કુરાન ગ્રન્થ ની શિક્ષણ પ્રત્યે નાની ઉમરે મોટો પ્રકાશ સમાજ આપ્યો!

ધોરાજી ખાતે મુસ્લિમ સમાજના બાળકોએ દિન દુન્યાવી તાલીમ સાથે અરબી શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ માટે પ્રેરણારૂપ ની સાથે કોમી એકતાના સંદેશા રૂપ કુરાન શરીફ  પવિત્ર ગ્રંથ નો અભ્યાસ પ્રાપ્ત કરી નાના બાળકોએ મુસ્લિમ તોર તરીકા અનુસાર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે જેને  પ્રોત્સાહિત કરવા માટે મસ્જીદે હારૂન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓ ના પ્રકાશ સમગ્ર સમાજમાં એકતા સાથે મહંમદ પયગંબર સાહેબ ના સંદેશા મુજબ જ્ઞાન પ્રાપ્ત કરી સર્વે સમાજમાં ભાઇચારા સાથે શિક્ષણ ક્ષેત્રે અરબી ભાષાનો અભ્યાસ કરનારા મુસ્લિમ વિદ્યાર્થીઓ નું ધોરાજીમાં આવેલ અલી નગર વિસ્તારમાં મસ્જિદે હારૂન ખાતે આઠ વર્ષ થી ૧૨ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો જેમાં સામાજિક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે ઈસ્લામી મુસ્લિમ રીતિ રિવાજ અનુસાર  દિન દુનિયાવી તાલીમ મા જ્ઞાન પ્રાપ્ત કરી સમગ્ર સમાજ માટે પેરણારૂપી બન્યા હોય તેવા બાળકો તે કુરાન શરીફની તિલાવત સાથે સુરે યાસીન શરીફ જેવા પવિત્ર ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જુમ્માની નમાજ માં મોટી મેદની સાથે કડીલા અવાજથી બાળકોએ સુરે યાસીન શરીફ સાથે પવિત્ર કુરાન શરીફની તિલાવત કરી હતી જેથી સમગ્ર મુસ્લિમ સમાજમાં નાના બાળકોનું અરબી શિક્ષણ અંગે ઉત્સાહભેર પ્રોત્સાહિત કરવાના  ભાગરૂપે કાર્યક્રમ સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહ્યા હતા ત્રણ માસના અરબી શિક્ષણ અંતર્ગત મૌલાના તાજુદ્દીન અંતારી સાહેબે શિક્ષણ પૂરું પાડ્યું હતું જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટ: રીયાઝ ભીમાણી ધોરાજી

Leave a Reply

Your email address will not be published.

error: