મહુવા તાલુકાના મોટા પીપળવા ગામ માં શ્રી સવારામ સાંખટ અને સતનામ આશ્રમ દ્વારા ૧૨ મો સર્વજ્ઞાતિ સમુહ લગ્ન યોજાયો

જેમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતા માં પગલા પાડેલ.આ પ્રસંગે વ્યવસ્થા પરીવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય પ્રમુખ ધરમશી ભાઈ ઢાપા , ગુજરાત વણકર સેવા સમાજ – મહુવા ના પ્રમુખ  દિનેશરાજ રાવલિયા , દેવીપૂજક સમાજ ના પ્રમુખ રાજુભાઈ પરમાર ,ઓ.બી.સી. હક અધિકાર જાગૃતિ અભિયાન   મહા મંત્રી જેન્તી ભાઈ બારૈયા , વ્યવસ્થા પરીવર્તન પાર્ટી  મહુવા પ્રમુખ પ્રેમજીભાઈ સરવૈયા , વ્યવસ્થા પરીવર્તન પાર્ટી કિશાન સંધ પ્રમુખ – ધીરુભાઇ સાંખટ , વ્યવસ્થા પરીવર્તન પાર્ટી   મહુવા  પ્રભારી  શ્રી કથડભાઈ પરમાર, કલ હમારા યુવા સંગઠન મહુવા , વ્યવસ્થા પરીવર્તન પાર્ટી , ઓ.બી.સી. હક અધિકાર જાગૃત અભિયાન ના   કાર્યકર્તા  હોદ્દેદારો  એ હાજરી આપી  નવદંપતીઓ ને સફળ લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટ – મથુર ચૌહાણ મહુવા   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: