હ્યુડાઈ, કિઆ, તેમજ ડોમીનોઝ દ્વારા કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરતા બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

ગાંધીનગર આજ રોજ બજરંગ દળ દ્વારા ગાંધીનગર. સે ૨૮ હ્યુન્ડાઇ શો રૃમ તેમજ સે.૧૧ મા આવેલ ડોમીનોઝ પીઝા બંધ કરાવી દીધેલ કિઆ, હ્યુન્ડાઇ અને ડોમીનોઝ કંપનીઓએ ટ્વીટર પર કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરી હતી બાદમાં કંપનીઓ દ્વારા માફી માંગવામાં આવી હતી ટિપ્પણી ને લઈને બજરંગ દળ દ્વારા વિરોધ કરી ગાંધીનગર અમદાવાદ સહિતના શો રૂમ બંધ કરાવ્યા.
