સાંસદના પુત્ર અને મિત્રોનું કારનામું.

ભાજપના સૌરાષ્ટ્રના એક ભૂતપૂર્વ સંસદસભ્યશ્રીના સુપુત્ર તેમજ બોગસ દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા એમના ચીટર મિત્રોની ટોળકીએ ભેગા મળીને એક કંપની બનાવી રીસોર્ટની સ્કીમ મૂકી પિતાજીનું નામ વટાવી ઉત્તર ગુજરાતના એક વિસ્તારમાં ભોળા લોકોને છેતરીને કરોડો રૂપિયા ભેગા કરી કંપનીની ઓફિસે વર્ષોથી તાળું મારી દીધું છે તેમજ ખોટી રીતે ખેડૂત બનેલા ચીટરોએ દસ વર્ષ પહેલાં જ્યાં ગુજરાતનું સૌથી મોટું સ્માર્ટ સિટી અને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું હતું એ ધોલેરામાં હજારો વીઘા ખેતીની જમીનો (નિયમ મુજબ તો આ બધી જમીનો શ્રી સરકાર થવી જોઈએ) ખરીદી છે આ ચીટરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે પુરાવા સાથે ટૂંક સમયમાં મુખ્યમંત્રીશ્રીને રૂબરુ મળીશ (ATUL DAVE – 98259 26951 (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: