ગુજરાત સરકાર તૈયાર છે?

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી લેખિતમાં આપે કે ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભ્રષ્ટ લોકોની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવશે તેમજ આ ભ્રષ્ટાચારની વિગતો પૂરી પાડનાર કર્મચારી વિરુદ્ધ સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તેમજ એ કર્મચારીને ઈનામ આપવામાં આવશે તો એક વિભાગમાં દરમહિને કરવામાં આવતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને એની રીતરસમોની સંપૂર્ણ વિગતો એ કર્મચારીને સાથે રાખી ગુજરાત સરકારને આપવા તૈયાર છું ATUL DAVE – 98259 26951 (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: